ડુંગળીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે

રોજ એક ડુંગળી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે

ડુંગળી પાચનતંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે

ડુંગળી બદલતા વાતાવરણમાં તમને સુરક્ષિત રાખે છે

ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ ફ્રી રેડીકલ્સ હોય છે

જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે

ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન્સ હોય છે

ડાયાબિટીસમાં ડુંગળીનું સેવન ફાયદાકારક

તેમાં એન્ટીબેક્ટેરીયલ ગુણો હોય છે

જમવાની સાથે તમે રોજ ડુંગળીનું સેવન કરી શકો