પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

પરંતુ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જે લોકોને કિડનીમાં સ્ટોન છે અથવા પહેલાં ક્યારેય પથરીની સમસ્યા રહી છે, તેમણે પાલકનું સેવન ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

પાલકમાં રહેલા પ્યુરિન અને ઑક્સાલિક એસિડને કારણે કેટલાક લોકોમાં સાંધાનો દુખાવો કરી શકે છે.

Published by: gujarati.abplive.com

જે લોકોને હાઇપોથાઇરોડિઝમની સમસ્યા છે, તેમણે વધુ પડતી માત્રામાં પાલકનું સેવન ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

જો તમને પાલકથી એલર્જી હોય, તો તેનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જે લોકો લોહીને પાતળું કરવાની દવાઓ લેતા હોય, તેમણે પાલકથી બનેલી કોઈપણ વસ્તુ ન ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com

કારણ કે પાલકમાં વિટામિન Kની સારી માત્રા હોય છે, જે આ દવાઓ સાથે પ્રતિક્રિયા કરીને શરીર પર નકારાત્મક અસર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

જો તમને કોઈ પેટ સંબંધી બીમારી હોય તો પણ પાલકનું સેવન ટાળવું

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com