સૌથી વધુ મૃત્યુ કયા કેન્સરથી થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

કેન્સર આજે આપણા દેશની સૌથી મોટી અને ખતરનાક બીમારી બની ગઈ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

સ્તન કેન્સર મહિલાઓમાં થતો સૌથી ભયંકર રોગ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જો યોગ્ય સમયે તેની જાણ ન થાય તો તેનાથી તમારો જીવ પણ જઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

તો ચાલો જાણીએ કે સૌથી વધુ મૃત્યુ કયા કેન્સરથી થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

સૌથી વધુ મૃત્યુ ફેફસાના કેન્સરથી થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

આ કેન્સરનું સૌથી મોટું કારણ સ્મોકિંગ છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જેના કારણે દુનિયાભરમાં ઘણા લોકોના મોત થઈ રહ્યા છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જો તમે ઈચ્છો છો કે તમારી ઉંમર લાંબી રહે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

તો આ બીમારીથી બચવા માટે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ધૂમ્રપાન કે દારૂથી દૂર રહો