ગર્ભવસ્થા દરમિયાન સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખવું પડે છે



ખાસ કરીને ખાન પાનમાં વિશેષ કાળજી રાખવી પડે છે



આજે અમે તમને જણાવીશું કે ગર્ભવસ્થા દરમિયાન કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ



સગર્ભા સ્ત્રીઓએ ભૂલથી પણ કાચું દૂધ ન પીવું જોઈએ



સગર્ભા સ્ત્રીઓએ ભૂલથી પણ ચા, કોફી અથવા એનર્જી ડ્રિંક્સ જેવી વધુ પડતી કેફીનવાળી વસ્તુઓ ન લેવી જોઈએ.



ગર્ભાવસ્થા દરમિયાન દારૂ પીવો ખૂબ જ ખતરનાક છે, તેનાથી ગર્ભપાતનું જોખમ પણ રહે છે.



સગર્ભા સ્ત્રીઓએ ધૂમ્રપાન ન કરવું જોઈએ



સગર્ભા સ્ત્રીઓએ ભૂલથી પણ લીલા પપૈયા ન ખાવા જોઈએ



ફણગાવેલ બટાકા ન ખાવા જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો