હવામાન બદલાઈ ત્યારે ઘણી બીમારીઓ પણ આવે છે

Published by: gujarati.abplive.com

જેમાં મોટે ભાગે શરદી,ઉધરસ અને તાવનો સમાવેશ થાય છે

Published by: gujarati.abplive.com

Published by: gujarati.abplive.com

ક્યારેક તાવ ઈન્ફેક્શનનું રુપ લઈ લેશે જેનાથી ટાઈફોઈડ,ડેંગ્યૂ અને મલેરિયા થાય છે

Published by: gujarati.abplive.com

જેના કારણે શરીરમાં પ્લેટલેટ ઘટવા લાગે છે

Published by: gujarati.abplive.com

એવામાં ચાલો જાણીએ કે કયા ફળો ખાવાથી પ્લેટલેટ વધી શકે છે

Published by: gujarati.abplive.com

પપૈયું અને તેના પાંદડા પ્લેટલેટની કાર્યક્ષમતામાં વધારો કરે છે

Published by: gujarati.abplive.com

દાડમ વિટામિન C અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે,જે પ્લેટલેટ વધારે છે

Published by: gujarati.abplive.com

સંતરા, લીંબુ, કીવી અને જામફળ જેવા સાઇટ્રસ ફળો ખાવાથી ફાયદો થાય છે

Published by: gujarati.abplive.com

પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોય ત્યારે કોઈપણ આહાર અથવા સપ્લિમેન્ટ લેતા પહેલા હંમેશા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે

Published by: gujarati.abplive.com