જ્યારે પણ ખાવામાં પ્રોટીનની વાત આવે છે, તો આપણા મગજમાં સૌથી પહેલા દાળનો જ ખ્યાલ આવે છે

ભારતના દરેક ઘરમાં રોજના ધોરણે દાળ બને છે કારણ કે તેને હેલ્ધી થાળીનો રાજા માનવામાં આવે છે

આજે આપણે જાણીશું કે કઈ દાળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે

કળથીની દાળ- તેના પ્રતિ 100 ગ્રામમાં લગભગ 30 ગ્રામ પ્રોટીન હોય છે

મસૂરની દાળ- 100 ગ્રામમાં લગભગ 25 ગ્રામ પ્રોટીન

અડદની દાળ - લગભગ 25 ગ્રામ પ્રોટીન પ્રતિ 100 ગ્રામ

મગ દાળ- 24 ગ્રામ પ્રોટીન પ્રતિ 100 ગ્રામ

તુવેર દાળ- તુવેરમાં લગભગ 22 ગ્રામ પ્રોટીન હોય છે

ચણા દાળ -લગભગ 21 ગ્રામ પ્રોટીન મળી આવે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે