વજન ઘટાડવા માટે જિમ કે યોગ શું છે બેસ્ટ



10માંથી 7 લોકો તેનાથી પીડિત છે



વેઇટ લોસ માટે જિમ યોગ બંને ઓપ્શન છે



બંનેમાંથી બોડી માટે ઉત્તમ શું છે



જિમ અને યોગ બંનેના અલગ અલગ ફાયદા છે



તે આપના પર છે આપને કેનો લાભ લેવા ઇચ્છો છો



યોગ શરીરના આંતરિક અંગો પર કામ કરે છે.



યોગથી વ્યક્તિ ઉર્જાવાન અને તરોતાજા રહે છે



યોગ થકાવટથી છૂટકારો મેળવવામાં કારગર છે



યોગ આધ્યાત્મિક લાભ પણ અપાવે છે



જિમ બાદ થકાવટ અનુભવાય છે



જ્યારે યોગ બાદ તરોતાજા મહેસૂસ થાય છે



યોગથી શરીરના અંગો સ્વસ્થ રહે છે



યોગથી વજન સરળતાથી નથી ઘટાડી શકાતું.



વજન ઘટાડવા માટે કાર્ડિયો એક્ટિવિટી જરૂરી છે.