ખજૂરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

શિયાળામાં ખજૂર શરીર માટે વરદાન સમાન છે

ખજૂર પોષકતત્વોથી ભરપૂર હોય છે

તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે

ખજૂરમાં આયરન અને વિટામિન B6 પણ હોય છે

ખજૂર ખાવાથી ગેસ અને અપચાની સમસ્યા દૂર થાય છે

કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં ખજૂર મદદ કરે છે

હાડકા માટે પણ ખજૂરનું સેવન સૌથી બેસ્ટ

ખજૂર સ્કીન અને વાળ માટે પણ ખૂબ જ સારી

આજથી જ ખજૂરને તમારા ડાયેટમાં સામેલ કરો