કોફી એક લોકપ્રીય પીણું છે



ઘણા લોકોની સવાર જ કોફી પીવાથી થાય છે



તેના ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ છે



તેમ છતા કેટલાક લોકોએ કોફીનું સેવન ન કરવું જોઈએ



ગર્ભવતી મહિલાઓએ કોફીનું સેવન ન કરવું જોઈએ



આ ઉપરાંત સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ કોફીનું સેવન ન કરવું જોઈએ



કોફીમાં રહેલું કેફીન બ્લડ પ્રેશર વધારી શકે છે



જે હાઈ BP ના દર્દીઓ માટે જોખમી બની શકે છે



હૃદય સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોએ કોફીનું સેવન ન કરવું જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો