લીંબુ પાણીને ઘણીવાર “ડિટોક્સ ડ્રિંક” કે વજન ઘટાડવાનો ઉપાય માાનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન C, એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ હોય છે, જેના કારણે શરીરમાં તાજગી આવે છે.

Published by: gujarati.abplive.com

પરંતુ દરેક વ્યક્તિએ સવારે લીંબુ પાણી પીવું ન જોઈએ

Published by: gujarati.abplive.com

આ એસિડ પેટમાં બળતરા વધારી શકે છે અને એસિડિટીની સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે.

Published by: gujarati.abplive.com

લીંબુમાં રહેલ એસિડ દાંતના એનામેલને નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

લીંબુ પાણીમાં પોટેશિયમ હોય છે, જે લો બ્લડ પ્રેશરની દવાઓ સાથે પ્રતિક્રિયા કરી શકે છે.

Published by: gujarati.abplive.com

જો લીંબુ પાણીમાં મધ ઉમેરવામાં આવે, તો તેનાથી ડાયાબિટીસના દર્દીઓનો બ્લડ સુગર લેવલ વધી શકે છે

Published by: gujarati.abplive.com

ખાલી પેટ પીવાથી પેટમાં ગેસ, બળતરા થવાની શક્યતા વધે છે.

Published by: gujarati.abplive.com

સ્ટ્રો દ્વારા પીવાથી દાંત પર એસિડનો સંપર્ક ઓછો થાય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com