મખાના આપણા સ્વાસ્થ્ય માટે એક બેસ્ટ ડ્રાયફુટ માનવામાં આવે છે



તેમા સારી માત્રામાં કેલ્શિયમ,મેગ્નેશિય,કાર્બોહાઈટ્રેટ અને પ્રોટીન હોય છે



મખાના ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે



વજન પણ નિયંત્રણમાં રહે છે



મખાના પોષકતત્વોનો ભંડાર છે પરંતુ તેને કેટલીક વસ્તુઓ સાથે ન ખાવા જોઈએ



મખાના સાથે ખાટી વસ્તુઓ ન ખાવી જોઈએ



મખાનાની તાસીર ગરમ હોય છે જ્યારે ખાટા ફળો ઠંડા હોવાથી ગેસ થઈ શકે છે



મખાના પહેલાથી જ ઓઈલી છે તેની સાથે તળેલી વસ્તુ ખાવાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે



મખાના સાથે વધુ મસાલેદાર વસ્તુ ખાવાથી સમસ્યા પેદા થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો