અશ્વગંધાનું સેવન કયા લોકોએ ન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

અશ્વગંધા એક ખૂબ જ ચમત્કારિક જડીબુટ્ટી છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો ઘણી બીમારીઓને દૂર કરે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ઘણા લોકોમાં અશ્વગંધા ખાવાથી ઘણા નુકસાન પણ જોવા મળે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તો ચાલો જાણીએ કે કયા લોકોએ અશ્વગંધાનું સેવન ન કરવું જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

લો બીપીવાળા લોકોએ આ ન ખાવું જોઈએ કારણ કે તે બીપીને વધુ ઘટાડવાનું કામ કરી શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ગર્ભવતી મહિલાઓને પણ અશ્વગંધાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

અશ્વગંધામાં રહેલા તત્વો મગજને સક્રિય કરે છે આથી અનિદ્રા ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતા લોકોએ પણ તેનાથી પરેજી રાખવી જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેમજ જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે તેમને પણ અશ્વગંધા ન ખાવું જોઈએ