રીંગણ સ્વાદ અને પોષણથી ભરપૂર હોવા છતાં, અમુક શારીરિક પરિસ્થિતિઓમાં તે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

પાચન સમસ્યા: આયુર્વેદ મુજબ રીંગણની તાસીર ગરમ અને વાયુ (ગેસ) કરનારી હોય છે, તેથી એસિડિટી અને ગેસમાં તે ન ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓ: રીંગણમાં રહેલા 'ફાઇટોહોર્મોન' ગર્ભાશયને ઉત્તેજિત કરી શકે છે, જે ગર્ભપાતનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

ખાસ કરીને ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનાઓમાં મહિલાઓએ રીંગણ ખાવાનું ટાળવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

સાંધાના દુખાવા: આર્થરાઇટિસના દર્દીઓ માટે રીંગણ યોગ્ય નથી; તેમાં રહેલું 'સોલાનેન' સાંધામાં સોજો અને દુખાવો વધારે છે.

Published by: gujarati.abplive.com

પથરી (Kidney Stone): રીંગણમાં ઓક્સલેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીમાં પથરીની સમસ્યા વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

એલર્જી: કેટલાક લોકોને અને ખાસ કરીને બાળકોને રીંગણ ખાવાથી ત્વચા પર ખંજવાળ કે શ્વાસની તકલીફ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ: ડાયાબિટીસના દર્દીઓએ રીંગણનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, નહીંતર સુગર લેવલ અસ્થિર થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જેમને પેટ ફૂલવાની સમસ્યા રહેતી હોય, તેમના માટે પણ આ શાક ફાયદાને બદલે નુકસાન કરી શકે છે.

Published by: gujarati.abplive.com

આમ, 'શાકભાજીનો રાજા' હોવા છતાં, તમારી તાસીર અને સ્વાસ્થ્ય સ્થિતિ જોઈને જ રીંગણનું સેવન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com