ચિયા સીડ્સ સુપરફૂડ છે, પણ અમુક લોકો માટે નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

જો પેટમાં ગેસ કે આફરો ચડતો હોય તો તે ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

પાચન નબળું હોય તો તેનાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

જેમનું બ્લડ પ્રેશર (BP) લો રહેતું હોય તેમણે સાવધાન રહેવું.

Published by: gujarati.abplive.com

ઓમેગા-3 ને કારણે તે બીપીને વધારે ઘટાડી શકે છે.

Published by: gujarati.abplive.com

બીપી ઘટવાથી ચક્કર આવવા કે નબળાઈ લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

લોહી પાતળું કરવાની દવા લેતા લોકોએ તેનાથી દૂર રહેવું.

Published by: gujarati.abplive.com

તેનાથી રક્તસ્ત્રાવ (Bleeding) થવાનું જોખમ વધી જાય છે.

Published by: gujarati.abplive.com

તલ કે સરસવની એલર્જી હોય તો ચિયા સીડ્સ ન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

કિડનીના દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા વગર ન ખાવા.

Published by: gujarati.abplive.com