શિયાળામાં માર્કેટમાં અનેક પ્રકારના શાકભાજી આવે છે

Published by: gujarati.abplive.com

આ શાકભાજીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે

Published by: gujarati.abplive.com

આવી જ એક શાકભાજી છે જેને સરગવો કહે છે

Published by: gujarati.abplive.com

સરગવો પ્રોટીનનો ભંડાર માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તે ઘણી બીમારીઓમાં ફાયદાકારક હોય છે

Published by: gujarati.abplive.com

ઘણી બીમારીઓમાં ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક લોકો માટે તેનું સેવન નુકસાનકારક હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સગર્ભા મહિલાઓએ સરગવાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોય છે.

Published by: gujarati.abplive.com

વધુ રક્તસ્ત્રાવની સમસ્યા ધરાવતી મહિલાઓએ પણ તેનું સેવન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

લો બીપીની સમસ્યાથી પીડાતા લોકોએ પણ સરગવો ખાવાથી બચવું જોઈએ.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com