અશ્વગંધા એક ખૂબ જ ચમત્કારિક ઔષધિ છે

Published by: gujarati.abplive.com

તેમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે જે અનેક બીમારીઓને દૂર કરે છે

Published by: gujarati.abplive.com

જોકે,ઘણા લોકોને અશ્વગંધાનું સેવન કરવાથી આડઅસર થાય છે

Published by: gujarati.abplive.com

તો ચાલો જાણીએ કે કયા લોકોએ અશ્વગંધાનું સેવન ન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે અશ્વગંધા ન ખાવી જોઈએ

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓને પણ અશ્વગંધાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે

Published by: gujarati.abplive.com

અશ્વગંધામાં રહેલા તત્વો મગજને સક્રિય કરી દે છે, તેથી અનિદ્રા વાળા લોકોએ પણ તેનાથી દૂર રહેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમણે પણ અશ્વગંધા ન ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com

જો તમે કોઈ દવા લઈ રહ્યા હોય તો અશ્વગંધાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com