પનીર પ્રોટીન અને કેલ્શિયમ મેળવવાનો સૌથી મોટો સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

તેને ખાવાથી હાડકાં, દાંત અને સ્નાયુઓ મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં 50 થી 100 ગ્રામ પનીર ખાવું સ્વાસ્થ્ય માટે પૂરતું છે.

Published by: gujarati.abplive.com

પનીરને કાચું કે હળવું ગ્રીલ કરીને ખાવાથી વધુ ફાયદો થાય છે.

Published by: gujarati.abplive.com

સગર્ભા સ્ત્રીઓ માટે તાજું પનીર બાળકના વિકાસમાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

ગેસ અને એસિડિટીની સમસ્યા હોય તેમણે પનીર ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે પનીર નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

પનીર પચવામાં ભારે હોવાથી રાત્રે સૂતા પહેલા ન ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

વધુ તેલ કે મસાલેદાર પનીર ખાવાથી કેલરી અને ફેટ વધે છે.

Published by: gujarati.abplive.com

દૂધની એલર્જી હોય તેમણે પનીર ખાતા પહેલા સાવચેતી રાખવી.

Published by: gujarati.abplive.com