મોટાભાગે રાત્રે જ શા માટે થાય છે બ્રેન હેમરેજ?

Published by: gujarati.abplive.com
Image Source: pexels

આજકાલ શરદી ઉધરસની જેમ જ લોકોને ઘણી મોટી બીમારીઓ પણ થવા લાગી છે

Image Source: pexels

ખરાબ જીવનશૈલીને કારણે બ્રેઈન હેમરેજ જેવી ખતરનાક બીમારી થવી પણ હવે સામાન્ય બાબત છે

Image Source: pixabay

બ્રેઇન હેમરેજ કોઈપણ ઉંમરના વ્યક્તિને ક્યારેય પણ થઈ શકે છે

Image Source: pexels

રાત્રિ દરમિયાન બ્રેઈન હેમરેજ થવાનું જોખમ વધુ વધી જાય છે

Image Source: pexels

રાત્રે ખાસ કરીને સૂતી વખતે બ્રેઈન હેમરેજ થવાના ઘણા કારણો હોઈ શકે છે

Image Source: pexels

આ એટલા માટે કારણ કે ત્યારે તમારું બ્લડ પ્રેશર ઓછું હોય છે જેના કારણે બ્લડ વેસલ્સ પર વધુ દબાણ આવે છે અને હેમરેજ થઈ શકે છે

Image Source: pixabay

રાત્રિ દરમિયાન શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો પણ થાય છે જે અચાનક બ્લડ પ્રેશર વધારીને હેમરેજનું કારણ બને છે

Image Source: pexels

આ ઉપરાંત એ પણ જોવા મળ્યું છે કે ઘણા લોકોમાં રાત્રે સૂતી વખતે લોહીના ગઠ્ઠા બનવા લાગે છે જેના કારણે હેમરેજ થઈ શકે છે

Image Source: pixabay

આવી સ્થિતિમાં તીવ્ર માથાનો દુખાવો ઉલટી ગરદનમાં જકડન જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરને બતાવો

Image Source: pexels