પૂરતી ઊંઘ ન લેવાને કારણે ડાર્ક સર્કલ થવા લાગે છે

સ્માર્ટફોન, લેપટોપ કે ટીવીની સ્ક્રીન સામે લાંબો સમય વિતાવવાથી આંખો પર તણાવ પડે છે

શરીરમાં પાણીની કમી થવાથી આંખોની નીચેની ત્વચા નિસ્તેજ થવા લાગે છે

ઉંમર વધવાની સાથે ત્વચા પાતળી થાય છે

એલર્જી અને ડ્રાય આઈઝ પણ જવાબદાર છે

ઘણીવાર ડાર્ક સર્કલની સમસ્યા વારસાગત હોય છે

શરીરમાં વિટામિન C, વિટામિન K, વિટામિન E અને આયર્નની ઉણપ હોવાથી પણ આંખોની નીચે કાળા કુંડા થવા લાગે છે.

ડાર્ક સર્કલથી બચવા પુરતી ઉંઘ લો અને સ્ટ્રેસ લેવાથી બચો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે