આમ તો શિયાળો મોટા ભાગના લોકોને પસંદ હોય છે

Published by: gujarati.abplive.com

જોકે, ઠંડીની શરુઆત સાથે ઘણી સમસ્યા પણ શરુ થઈ જાય છે

Published by: gujarati.abplive.com

ખાસ કરીને ડાયાબિટિસના દર્દીઓને શિયાળામાં વધુ તકલીફ પડે છે

Published by: gujarati.abplive.com

તેથી આવો જાણીએ શિયાળામાં સુગર લેવલ કેમ વધી જાય છે

Published by: gujarati.abplive.com

ઠંડીના કારણે શિયાળામાં ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ જાય છે, જેના લીધે શરીરમાં રહેલું ગ્લુકોઝ યોગ્ય રીતે વપરાતું નથી

Published by: gujarati.abplive.com

શિયાળો શરૂ થતા જ ખોરાકની આદતો બદલાય છે, જે બ્લડ સુગર વધારવાનું એક મોટું કારણ બને છે

Published by: gujarati.abplive.com

નીચા તાપમાનને કારણે શરીરમાં અમુક એવા હોર્મોન્સ મુક્ત થાય છે, જે સુગર લેવલને વધારે છે

Published by: gujarati.abplive.com

શિયાળામાં તરસ ઓછી લાગે છે, જેના કારણે શરીરમાં પાણીની કમી સર્જાય છે અને તે સુગર વધવાનું કારણ બની શકે છે

Published by: gujarati.abplive.com

ઠંડીમાં સૂર્યપ્રકાશ ઓછો મળવાને કારણે વિટામિન D ની ઉણપ થાય છે, જે સુગર લેવલ પર અસર કરે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com