દુનિયાના અબજો લોકોનો મુખ્ય અને પ્રિય ખોરાક ભાત છે.

Published by: gujarati.abplive.com

ઘણા લોકોને ભાત વગર જમવાનું અધૂરું લાગે છે.

Published by: gujarati.abplive.com

ભાત ખાધા પછી શરીરમાં સુસ્તી અને ઊંઘ આવવા લાગે છે.

Published by: gujarati.abplive.com

ભાત ખાવાથી બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે.

Published by: gujarati.abplive.com

સુગર વધતા શરીરમાં 'ઇન્સ્યુલિન' હોર્મોન રિલીઝ થાય છે.

Published by: gujarati.abplive.com

આ હોર્મોન શરીરને શાંત પાડી 'રેસ્ટ મોડ'માં મોકલે છે.

Published by: gujarati.abplive.com

ભાત પચવામાં ખૂબ સરળ હોવાથી જલ્દી અસર કરે છે.

Published by: gujarati.abplive.com

બપોરે ઊંઘ ઉડાડવી હોય તો ભાતનું પ્રમાણ ઓછું રાખવું.

Published by: gujarati.abplive.com

ઊંઘ ટાળવા ભાત સાથે ફાઈબરયુક્ત શાકભાજી વધુ ખાવા.

Published by: gujarati.abplive.com

કાર્બોહાઈડ્રેટ્સને લીધે મગજ શાંત થાય છે અને આંખો ઘેરાય છે.

Published by: gujarati.abplive.com