આજે કોલ્ડ ડ્રિંક પીવીએ મોટા ભાગના લોકોની ટેવ છે

Published by: gujarati.abplive.com

પાર્ટીમાં કેે બહાર ફરલા જાય ત્યારે લોકો કોલ્ડ ડ્રિંક પીવે છે

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે જાણો છો કે આ પીણું પીધા બાદ પેટમાંથી ઓડકાર કેમ આવે છે

Published by: gujarati.abplive.com

કોલ્ડ ડ્રિંક્સમાં ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ સીધો પેટમાં પહોંચે છે.જેનાથી પેટમાં દબાણ પેદા થાય છે.

Published by: gujarati.abplive.com

ઓડકાર દ્વારા શરીર આ વધારાના ગેસને બહાર કાઢે છે

Published by: gujarati.abplive.com

વધારે કોલ્ડ ડ્રિંક પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડે છે.

Published by: gujarati.abplive.com

ઠંડી વસ્તુઓ પાચનને ધીમું કરે છે, જેના કારણે કોલ્ડ ડ્રિંક્સથી પેટની ગતિવિધિ ધીમી થઈ જાય છે.

Published by: gujarati.abplive.com

કોલ્ડ ડ્રિંકમાં રહેલી ખાંડ અને એસિડ ગેસના પ્રમાણને વધારે છે.

Published by: gujarati.abplive.com

જમ્યા પછી તરત કોલ્ડ ડ્રિંક પીવાથી ગેસ વધુ બને છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com