હેલ્દી લાઈફ માટે પુરતી ઉંઘ લેવી જરુરી છે



મોટાભાગના પુખ્ત વયના લોકો માટે દરરોજ 7 થી 9 કલાકની ઊંઘ જરૂરી છે



જેમાં 8 કલાકને આદર્શ માનવામાં આવે છે



રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે



અપૂરતી ઊંઘ બ્લડ પ્રેશરને વધારી શકે છે



તેથી પૂરતી ઊંઘ હૃદયને આરામ આપે છે અને તેને સ્વસ્થ રાખે છે.



પુરતી ઉંઘ લેવાથી વજન નિયંત્રણમાં રહે છે



ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે



પૂરતી ઊંઘ તમને દિવસભર ઊર્જાવાન રહેવામાં મદદ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો