મોટા ભાગના લોકો રોજ દૂધનું સેવન કરે છે



દૂધમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન હોય છે



દૂધ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે



દૂધમાં વિટામિન ડી હોય છે



દૂધ વિટામિન બી12 નો સારો સ્ત્રોત છે



જે લાલ રક્તકણોના નિર્માણ અને નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.



દૂધમાં રહેલા વિટામિન્સ A, B12, D અને ખનિજો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



દૂધમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ (લેક્ટોઝ) શરીરને તાત્કાલિક ઊર્જા પૂરી પાડે છે.



શરીર માટે જરૂરી મોટાભાગના પોષક તત્વો ભરપૂર માત્રામાં હોવાથી તેને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો