દાડમમાં એલેજિક એસિડ નામનું વિટામિન હોય છે



જેના કારણે દાડમ એક સુપરફૂડ બની જાય છે



દાડમના ઉપયોગથી વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે



40 વર્ષથી ઉપરની મહિલાઓએ દરરોજ એક દાડમ ખાવું જોઈએ



દાડમ ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે



જીમ જતાં લોકોએ જીમ બાદ દાડમનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે



દાડમ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે



હેર ગ્રોથ માટે પણ દાડમનુ સેવન કારગર છે



દાડમ પેટની સમસ્યા માટે પણ કારગર છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો