મીઠા વગર ભોજનનો સ્વાદ ફીકો લાગે છે



પરંતુ વધારે પડતું મીઠાનું સેવન અનેક સમસ્યા નોતરી શકે છે



તો ચાલો જાણીએ કે એક દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ



વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરના જુદા જુદા ભાગોમાં સોજો આવી શકે છે.



આંખની આસપાસ સોજો આવી જાય છે



અવારનવાર માથાના દુખાવો થવો



મીઠું ખાવાથી બ્લડપ્રેશર ઝડપથી વધે છે



જેનાથી હાર્ટ એટેક અને હૃદય રોગનું જોખમ વધી શકે છે



WHO અનુસાર, વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો