હવે હાર્ટ એટેક માત્ર વૃદ્ધોની બીમારી રહી નથી

યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસ ચિંતાનો વિષય બન્યા છે.

સતત માનસિક તણાવ હૃદય પર અસર કરી શકે છે.

ઊંઘની અછત પણ હાર્ટ હેલ્થ માટે નુકસાનકારક બની શકે છે.

બેઠાડુ જીવનશૈલીથી હૃદયરોગનું જોખમ વધી શકે છે.

ધૂમ્રપાન અને તમાકુ હૃદય માટે ગંભીર જોખમ છે.

વધુ પડતું જંક ફૂડ અને અસંતુલિત આહાર પણ નુકસાન કરે છે.

મેદસ્વિતા, હાઈ BP અને ડાયાબિટીસ જેવા કારણો જોખમ વધારી શકે છે.

છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ કે અચાનક પરસેવો આવે તો સાવધાન રહો.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે