જાંબુ ચામડીના રોગ અને ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે.

Published by: gujarati.abplive.com

આયુર્વેદમાં જાંબુને એક મહાઔષધિ માનવામાં આવી છે.

Published by: gujarati.abplive.com

તે ચિલચિલાતી ગરમીમાં શરીરને અંદરથી ઠંડક આપે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું જંબોલિન બ્લડ શુગર કંટ્રોલ કરે છે.

Published by: gujarati.abplive.com

જાંબુના ઠળિયાનો પાવડર ડાયાબિટીસમાં અકસીર છે.

Published by: gujarati.abplive.com

તેનું ફાઈબર ગેસ, અપચો અને કબજિયાત દૂર કરે છે.

Published by: gujarati.abplive.com

વિટામિન C ત્વચાને સૂર્યના કિરણોથી સુરક્ષિત રાખે છે.

Published by: gujarati.abplive.com

તે લોહી શુદ્ધ કરીને ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે.

Published by: gujarati.abplive.com

ઊંચી માત્રામાં રહેલું પોટેશિયમ BP નિયંત્રિત કરે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું આયર્ન હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

Published by: gujarati.abplive.com