ગરમીના મોસમમાં કારની અંદર પાણીની બોટલ છોડવી ખતરનાક હોઈ શકે છે

તડકામાં ઉભેલી કારનું તાપમાન ખૂબ ઝડપથી વધી જાય છે



તેનાથી પ્લાસ્ટિકની બોટલમાં રહેલું કેમિકલ પાણીમાં ભળી જાય છે



આ કેમિકલ્સ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે



તેનું સેવન કેન્સર, હોર્મોન અસંતુલન તથા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે



પ્લાસ્ટિકની બોટલ પર સૂર્ય કિરણ પડવાથી તે આગ પકડી શકે છે



તડકામાં પ્લાસ્ટિકની બોટલ એક લેંસની જેમ કામ કરે છે



જે બોટલમાં રહેલા લિક્વિડમાં આગ લગાવવાનો ખતરો વધી જાય છે



કાર પાર્ક કરતી વખતે પાણીની બોટલ હંમેશા સાથે લઈ જવી જોઈએ



જો બોટલ કારમાં જ રાખવી હોય તો તેને ઠંડી જગ્યા પર રાખો



Thanks for Reading. UP NEXT

ચા સાથે પીવાથી ઝેરનું કામ કરે છે આ વસ્તુઓ

View next story