આજકાલ દરેક લોકો પોતાના ફીટ રાખવા માંગે છે



આ માટે તેઓ જીમનો સહારો લે છે



જો કે, જીમમાં પણ તમારે કેટલીક સાવચેતી રાખવી પડે છે



આજે જાણીશું કે, શા માટે જીમમાં ટાઈટ કપડા પહેરવાની ના પાડવામાં આવે છે



ટાઈટ કપડાં ચામડી સાથે ઘસાય છે, જેનાથી બળતરા અને ફોલ્લીઓ થઈ શકે છે



ટાઈટ કપડાંમાં હવા અવરજવર કરી શકતી નથી, જેનાથી શરીર પરસેવાથી ભીનું રહે છે



ચુસ્ત કપડાં ગરમીને બહાર નીકળવા દેતા નથી, જેનાથી શરીરનું તાપમાન વધી જાય છે



પરસેવા અને ભેજને કારણે ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે



સ્ટ્રેચિંગ અને અન્ય ફ્લેક્સિબિલિટી કસરતો કરતી વખતે ટાઈટ કપડાં અવરોધરૂપ બને છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો