મગફળી પોષકતત્વોથી ભરપૂર છે



તેમાં ફેટી એસિડ,વસા, ફાઇબર છે



વિટામિન પ્રોટીન જરૂરી તત્વો છે



મોનો અનસેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે



જેના કારણે હાર્ટ હેલ્ધી રહે છે



મગફળીમાં પ્રોટીન ફાઇબર છે



જે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે



વજન કંટ્રોલમાં રહે છે



ત્વચા માટે ઉત્તમ છે



બ્લડ સુગર પણ નથી વધતું