ગરમીમાં કોલ્ડ ડ્રિંક્સની ડિમાન્ડ ખૂબ વધી જાય છે



મોટાભાગના લોકોને કોલ્ડ ડ્રિંક્સ પીવાની આદત હોય છે



એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે જમ્યા બાદ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી શું નુકસાન છે



તેમાં કહેવામાં આવ્યું કે વધુ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી શરીરને નુકસાન થાય છે



આ સાથે કોલ્ડ ડ્રિંક્સ પીવાથી લિવર કેન્સરનો ખતરો રહે છે



કોલ્ડ ડ્રિંક્સ પીવાથી મહિલાઓમાં હોર્મોન્સ સંબંધિત સમસ્યા થઇ શકે છે



વધુ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી લિવર પર ખૂબ અસર પડે છે



કોલ્ડ ડ્રિંક્સમાં ફૂક્ટોજ નામની સુગર ભેળવવામાં આવે છે



તેનાથી બેલી ફેટ નીકળવાની સમસ્યા વધી જાય છે



તેથી કોલ્ડ ડ્રિંક્સ વધારે પડતી પીવી જોઇએ નહીં