રોક સોલ્ટનો શા માટે કરવો જોઇએ ઉપયોગ રોક સોલ્ટ ખાવાના આ છે ફાયદા રોક મીઠું ખાઓ, આ રોગોને દૂર કરો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે. શરદી અને ઉધરસ મટાડવામાં કારગર છે રોક સોલ્ટ વેઇટ લોસમાં પણ કારગર છે રોક સોલ્ટ મીઠું સંધિવામાં રાહત આપે છે રોક સોલ્ટ ડિપ્રેશન જેવી સમસ્યામાં રાહતરૂપ સેંધા મીઠું ખાવાથી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે. તે કબજિયાત, ગેસ, અપચાથી રાહત આપે છે હાર્ટબર્ન જેવી સમસ્યાઓથી પણ રાહત આપે છે. લેકટ્રોલાઈટ્સનું સ્તર નિયંત્રણમાં રહે છે.