મહિલાઓમાં શા માટે આયર્નની ઉણપ થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

મહિલાઓમાં આયર્નની ઉણપ એક સામાન્ય સમસ્યા છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ ઉપરાંત આજના લોકોની દિનચર્યા અને જીવનશૈલીના કારણે પણ આયર્નની ઉણપ થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આયર્નની ઉણપના કારણે એનિમિયા થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જેના કારણે થાક નબળાઈ શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

શું તમે જાણો છો કે મહિલાઓમાં આયર્નની ઉણપ શા માટે થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

મહિલાઓમાં આયર્નની ઉણપના ઘણા કારણો છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

પરંતુ મુખ્ય કારણ માસિક સ્રાવ હોઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

જેમાં લોહી નીકળવાને કારણે આયર્નની ઉણપ થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન પણ આયર્નની ઉણપ થઈ જાય છે