ખરાબ લાઈફસ્ટાઈલને કારણે કમરનો દુખાવો સામાન્ય થઈ ગયો છે.

Published by: gujarati.abplive.com

પુરુષો કરતાં મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે.

Published by: gujarati.abplive.com

આમ તો આ દુખાવો કોઈપણ ઉંમરે થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ મહિલાઓમાં તકલીફ વધે છે.

Published by: gujarati.abplive.com

સાઈટિકા (Sciatica) જેવી સમસ્યા પણ આ માટે જવાબદાર છે.

Published by: gujarati.abplive.com

ઘર કે ઓફિસમાં વધુ પડતું કામ કરવાથી કમર દુખે છે.

Published by: gujarati.abplive.com

આ દુખાવાથી બચવા અઠવાડિયામાં 5 વાર કસરત કરવી જોઈએ.

Published by: gujarati.abplive.com

શરીરને પૂરતો આરામ ન મળવાથી પણ પીડા થાય છે.

Published by: gujarati.abplive.com

જો કમરમાં અસહ્ય દુખાવો હોય તો ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com

નિયમિત યોગ અને વ્યાયામ કરવાથી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com