કેરીને ખાતા પહેલા 1 થી 2 કલાક પાણીમાં પલાળવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

પલાળ્યા વગર કેરી ખાવાથી શરીરમાં ગરમી વધી શકે છે દોસ્તો.

Published by: gujarati.abplive.com

કેરીમાં રહેલું ફાયટીક એસિડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

પાણીમાં પલાળવાથી કેરી પરના કેમિકલ અને ધૂળ દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ મર્યાદિત માત્રામાં કેરી ખાવી જોઈએ.

Published by: gujarati.abplive.com

આ સાવધાની ન રાખવાથી ખીલ અને એલર્જીની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતી કેરી ખાવાથી બ્લડ સુગર લેવલમાં વધારો થાય છે.

Published by: gujarati.abplive.com

બાળકોએ કેરી ખાતી વખતે ખાસ સાવધાની રાખવી અત્યંત જરૂરી.

Published by: gujarati.abplive.com

આયુર્વેદ મુજબ 2 થી 3 કલાક પાણીમાં પલાળવું શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

સાચી રીતે કેરી ખાવાથી વિટામિન અને ફાઈબર પૂરતું મળે છે.

Published by: gujarati.abplive.com