નાની ઉંમરે હાર્ટ એટેક કેમ આવે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

સામાન્ય રીતે હાર્ટ એટેકને વૃદ્ધોની બીમારી માનવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

પરંતુ હવે નાની ઉંમરમાં પણ તેના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

આવી સ્થિતિમાં ચાલો આજે તમને જણાવીએ કે નાની ઉંમરે હાર્ટ એટેક કેમ આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

નાની ઉંમરમાં હાર્ટ અટેક માટે સૌથી વધુ ખોટી જીવનશૈલી જવાબદાર હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ જેવો ખોરાક ધમનીઓને બ્લોક કરી દે છે જેનાથી હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

આ ઉપરાંત સતત તણાવ અને પૂરતી ઊંઘ ન મળવાને કારણે પણ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે પણ હાર્ટ એટેક આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

નાની ઉંમરમાં મેદસ્વીતાનો ભોગ બનવાથી હૃદયરોગના હુમલાનું જોખમ પણ વધી જાય છે