દહીં નથી જામતું આ છે બેસ્ટ રીત?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દૂધને હૂંફાળું થાય ત્યાં સુધી ઠંડું થવા દો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ ગરમ દૂધમાં જામણ ન નાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજું અને સારું જામણ જ વાપરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એકથી બે ચમચી જામણ પૂરતું રહે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જામણને દૂધમાં સારી રીતે ભેળવી દો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાસણને ઢાંકીને ગરમ જગ્યાએ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અથવા તો આ વાસણને કૂકરમાં રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નીચે થોડું ગરમ પાણી રાખી ઉપર દહીંનું વાસણ મૂકો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ રીતે જમાવવાથી સારૂ દહીં જામે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ