દૂધના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે

Published by: gujarati.abplive.com

દૂધ પોષકતત્વોનો ભંડાર છે

Published by: gujarati.abplive.com

બાળકો અને મહિલાઓએ રોજ દૂધ પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

પરંતુ દૂધની સાથે કેટલીક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

ક્યારેય દૂધની સાથે માછલીનું સેવન ન કરવું

Published by: gujarati.abplive.com

આ બંનેના સેવનથી સ્કીનની અને પાચનની સમસ્યાઓ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ક્યારેય ખાટા ફળોની સાથે દૂધ ન પીવું

Published by: gujarati.abplive.com

મગની દાળ અને દૂધનું સાથે સેવન ન કરો

Published by: gujarati.abplive.com

દૂધ અને દહીં આ બંનેનું સેવન એક સાથે ન કરવું જોઈએ

Published by: gujarati.abplive.com

કેળા અને દૂધ બંને ભારે હોય છે એક સાથે સેવન ન કરો

Published by: gujarati.abplive.com