જેઠીમધ ખાવાના અનેક ફાયદા છે તેથી જેઠી મધને ગુણોનો ભંડાર કહેવામાં આવે છે મોઢાના ચાંદા દૂર કરે છે ગળાની સમસ્યા દૂર થાય છે યુરિન ઈન્ફેક્શનમાં રાહત આપે છે પેટની સમસ્યા દૂર કરે છે માસિકની સમસ્યા સુધારશે હ્યદય રોગ માટે ઉપયોગી છે જેઠીમધ મોંમા છાલા પડ્યાં હોય તો જેઠીમધનો ઉપયોગ કરો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે