એક મહિનામાં ઘટશે 3 કિલો વજન, બસ કરો આ કામ

મેદસ્વીતાથી મોટાભાગના લોકો પીડિત છે

તો આ ટિપ્સ ફોલો કરીને 1 મહિનામાં ઘટાડો 3 kg

સવારે પ્રોટીનથી ભરપૂર નાસ્તો કરો

પ્રોટીન પાવડર અથવા સ્પ્રાઉટસ લો

સવારે પ્રોટીન લેવાના અનેક ફાયદા

પ્રોટીનથી મેટાબોલિજમ બૂસ્ટ થાય છે

તેનાથી ફેટ ઝડપથી બર્ન થાય છે

બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે

પર્યોપ્ત માત્રમાં પાણીનું કરો સેવન

પાણીથી પણ મેટાબોલિઝમ તેજ થાય છે

જેનાથી કેલેરી પણ બર્ન થાય છે

એક કલાક ફિઝિકલ એક્ટિવિટી કરો