આપનું બાળક દુબળુ પાતળું છે? તો ખવડાવો આ ફૂડ

બાળકનું વજન વધારવા કેળા આપો

Published by: gujarati.abplive.com

કેળાનું શેઇક કે સ્મૂધી બનાવીને આપી શકો

અખરોટ પણ હાઇટ વેઇટ વધારે છે

મગફળીના તેલમાં કૂકિંગ કરો

પનીરમાં પ્રોટીન ભરપૂર હોય છે

તેનાથી વેઇટ અને હાઇટ વધે છે

રોટલી શાક, દાળ ભાત રોજ આપો

બાળકની ડાયટમાં ઘીને અચૂક ઉમેરો