આંખો સોજી જાય છે? કરો આ ઉપાય કેસ્ટર ઓઇલ સોજાને ઓછો કરે છે. તુલસી ઇંફ્લેમેટરી ગુણથી ભરપૂર છે જે સોજાને ઓછો કરાવાનું કરે છે કામ. દહીં પણ પલકોના સોજાને ઓછો કરે છે પપૈયાનો ફેસપેક આ સમસ્યામાં રાહત આપશે ફુદીનો પણ પલકોના સોજાને ઓછો કરશે લીંબુના ઉપયોગથી પણ સોજો ઓછો થશે એલોવેરા જેલથી મસાજ કરવાથી રાહત મળશે ટામેટાંનો ફેસપેક પણ સોજાથી રાહત આપશે રોજ આંબળા જ્યુસ પીતા રહો