શાકાહારીએ બી12 પૂર્તિ કેવી રીતે કરવી શાકાહારી માટે બી12ની પૂર્તિના ઓછો સોર્સ છે જો આપને વિટામિન બી12ની ઉણપ હોય જો આપને વિટામિન બીની ઉણપ છે તો દિવસમાં એક ગ્લાસ દૂધ પીવો એક વાટકી દહીને રૂટીન ડાયટમાં કરો સામેલ આપ પનીરને પણ રૂટીનમાં સામેલ કરી શકો છો. સોયાબીન પણ વિટામિન બી12નો સોર્સ છે ઓટ્સ પણ વિટામિન બી12થી ભરપૂર છે. બ્રોકલી,પાલક, મશરૂમ બી12નો સારો સોર્સ