IIFA Awards: બેકલેસ ડ્રેસ પહેરીને પ્રજ્ઞા જયસ્વાલએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ IIFA Awards 2023: સાઉથ ઈન્ડસ્ટ્રીની હોટ અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ હંમેશા પોતાના બોલ્ડ એક્ટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. આ દિવસોમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે આઈફા એવોર્ડ્સ શરૂ થઈ ગયા છે. અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે આ ઇવેન્ટમાં ભાગ લઈને ચાહકોમાં લાઈમલાઈટ લૂંટી છે. અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ હંમેશા તેના બોલ્ડ અને સ્ટનિંગ આઉટફિટ્સમાં ફોટા શેર કરીને લોકોને દિવાના બનાવે છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે લોકો તેના ફોટાને લાઈક અને કોમેન્ટ કરે છે. આ દિવસોમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે આઈફા એવોર્ડની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી છે, જેમાં તેમના સ્ટાઇલિશ આઉટફિટ્સ જોઈને લોકો તેમના વખાણ કરતા થાકતા નથી.