સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા

સુરતમાં AAPને ઝટકો

SMCના વોર્ડ નંબર 3ના AAPના ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા


ગજેરા સાથે આમ આદમી પાર્ટીના 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા


ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો