વિશ્વના કેટલાક દેશોમાં પેટ્રોલ સૌથી મોંઘું વેચાય છે

આવો જાણીએ આ દેશોમાં ભારતીય રૂપિયાના હિસાબે પેટ્રોલના શું ભાવ છે

હોંગકોંગમાં પેટ્રોલની કિંમત 242.92 રૂપિયા પ્રતિ લીટર છે

સીરિયામાં પેટ્રોલની કિંમત 192.46 રૂપિયા પ્રતિ લીટર છે

આઈસલેન્ડમાં પેટ્રોલની કિંમત 192.30 રૂપિયા પ્રતિ લીટર છે

મોનાકામાં પેટ્રોલની કિંમત 185.90 રૂપિયા પ્રતિ લીટર છે

નોર્વેમાં પેટ્રોલની કિંમત 183.25 રૂપિયા પ્રતિ લીટર છે

વિશ્વમાં કેટલાક એવા પણ દેશો છે જ્યાં પેટ્રોલની કિંમત ઘણી ઓછી છે

જેમકે વેનેઝુએલામાં સૌથી સસ્તું પેટ્રોલ મળે છે

અહીંયા એક લીટર પેટ્રોલ માટે માત્ર 1.30 રૂપિયા જ ખર્ચ કરવો પડશે