ભારત, નેપાળ, મોરેશિયસ વગેરે હિંદુ બહુમતી ધરાવતા દેશો છે



હજુ પણ કેટલાક દેશો એવા છે જે હિંદુઓને નાગરિકતા આપતા નથી.



માલદીવ હિંદુઓ સહિત કોઇને પણ નાગરિકતા આપતો નથી



માલદીવ ફક્ત મુસ્લિમ ધર્મના લોકોને નાગરિકતા આપે છે



સાઉદી અરેબિયામાં લગભગ ત્રણ લાખ ભારતીયો રહે છે



ઘણા ભારતીયોએ તો સાઉદી મહિલાઓ સાથે લગ્ન કરી ઘર વસાવી લીધું છે



તેમ છતાં હજુ પણ તેઓને સાઉદી અરેબિયાની નાગરિકતા મળી નથી



જોકે હવે સાઉદી સરકારે તેમાં ફેરફાર કર્યા છે



હવે કોઇ વ્યક્તિ સાઉદી મહિલા સાથે લગ્ન કરે છે તો



તો ત્યાંના બાળકને સાઉદીની નાગરિકતા મળી જાય છે