દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં નંબર 1 છે

ભારત વિશ્વના 23 ટકા દૂધનું ઉત્પાદન કરે છે

2021માં ભારતમાં 210 મિલિયન ટન દૂધનું ઉત્પાદન થયું હતું

ડેરી એ ભારતનો સૌથી મોટો કૃષિ આધારિત ઉદ્યોગ છે

ભારતમાં 8 કરોડ લોકો ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે

ડેરી ઉદ્યોગ ભારતના અર્થતંત્રમાં 5% ફાળો આપે છે

2014-15ની સરખામણીમાં 2021માં દૂધ ઉત્પાદનમાં 44 ટકાનો વધારો થયો છે


ડિજિટલ ક્રાંતિના કારણે ડેરી ઉદ્યોગમાં લેવડ દેવડમાં ક્રાંતિ આવી છે

ભારતની ડેરી સેક્ટરની સાચી તાકાત મહિલાઓ છે.

ભારતમાં ડેરીના કારણે ઘણા લોકોના ઘર ચાલે છે

ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકાર અનેક પ્રકારની સ્કીમ ચલાવે છે