આજે રમાયેલી મેચમાં ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી કેપ્ટન પંતે સતત 2 મેચ હાર્યા બાદ ત્રીજી મેચ જીતી ટીમ ઈન્ડિયાના બોલરોએ ઘાતક બોલિંગ કરી ઋતુરાજ ગાયકવાડે તોફાની બેટિંગ કરી અર્ધશતક લગાવ્યું ઈશાન કિશને પણ અર્ધશતક લગાવ્યું ભારતે દક્ષિણ આફ્રિકાને 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હર્ષલ પટેલે 4 વિકેટ ઝડપી ઘાતક બોલિંગનું પ્રદર્શન કર્યું ભારતીય બોલરો સામે દ. આફ્રિકાના બેટ્સમેન ના ચાલ્યા યુઝવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી હતી 5 મેચોની સીરીઝમાં હાલ ભારતે એક મેચ જીતી છે અને બે મેચ હારી છે.